રાજકોટ શહેર રૈયા રોડ ઉપર નહેરુનગર શેરીનં.૯ ના ખૂણે ખુલ્લા મેદાનમાં એક રિક્ષામાં દારૂનો જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ

રાજકોટ તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી D.C.B, P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I પી.બી.જેબલીયા અને વિક્રમભાઈ ગમારાને ખાનગીરાહે હકીકત મળી હતી કે રૈયા રોડ ઉપર નહેરુનગર શેરીનં.૯ ના ખૂણે ખુલ્લા મેદાનમાં એક રિક્ષામાં દારૂનો જથ્થો ભરીને એક શખ્સ ઉભો છે. આ બાતમી આધારે A.S.I બલભદ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ, દેવાભાઇ ધરજીયા અને ક્રિપાલસિંહ જાડેજાને સાથે રાખીને દરોડો પાડતા ત્યાં એક રિક્ષાચાલક મળી આવતા તેનું નામ ઠામ પૂછતાં પોતે જંગલેશ્વર મેઈન રોડ ઉપર રહેતો સોયબ ઉર્ફે રફીક ઉર્ફે માભો હનીફભાઇ સુમરા હોવાનું જણાવતા … Continue reading રાજકોટ શહેર રૈયા રોડ ઉપર નહેરુનગર શેરીનં.૯ ના ખૂણે ખુલ્લા મેદાનમાં એક રિક્ષામાં દારૂનો જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ